. અમદાવાદમાં એક વખત એક સોની
મહાજનને સ્વામીશ્રી માટે ચાંદીનું ઊલિયું લાવવાનું મન થયું,તેઓ બનાવીને લાવ્યા.સેવક
સંતે સ્વામીશ્રીને તે આપ્યું.ચાંદીનું જોઇ સ્વામીશ્રીએ તરત જ તેનો ધા કર્યો.સેવા કરનાર
સંતને ઠપકો દેતા કહ્યું : આટલા વર્ષોથી ભેગા ફરો છો ને ખબર નથી પડટી?સાધુને ચાંદીનું
ઊલિયું હોય?”
૯૨. ૧૯૮૮ના વર્ષમાં સ્વામીશ્રી
મહારાષ્ટ્રના અમલનેર પધાર્યા હતા.અહી મારવાડી હરિભકત બજરંગ એઠને ત્યાં પધરામણી હતી.શેઠને
ત્યાં પધરામણી હતી.શેઠ નવા જ સત્સંગી હતા છતા સન્નિષ્ઠ ભકત હતા.તેમણે પોતાના મકાનની
બાજુમાં આવેલા એક મકાનને ખરીદી સમથળ કરી રાખ્યું હતુંં.ત્યાં સ્વામીશ્રીના હાથે ભૂમિ
પૂજન કરાવવાનું હતું.તેઓ કહે : લોકવાયકા છે કે આ જમીનમાં બહું ધન દટાયેલું છે.મારો
એવો સંકલ્પ છે કે અહીથી જેટલું ધન નીકળે તેટલં મંદિરમાં આપી દેવુંં.” સ્વામીશ્રીએ તરત
જ કહ્યું “એવું ના કરશો.અહીથી જે નીકળે તે એમાં જ રાખી મૂકજો.ભગવાન તમને બીજી લક્ષ્મી
આપશે.”
Comments
Post a Comment